*નિખિલ મદ્રાસી મેરેજ બ્યુરો*
સતત બે સફળ જીવનસાથી પસંદગી મેળા બાદ
પ્રસ્તુત કરે છે
*સર્વ જ્ઞાતિ - સમાજ માટે જીવનસાથી પસંદગી મેળો - ૩*
રવિવાર, તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૩
સ્થળ: સુરત.
રજિસ્ટ્રેશન, તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ સુધીમાં વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.
આ પ્રસંગે પરિચય પુસ્તિકાનું પ્રકાશન પણ કરવામાં આવશે.
રજિસ્ટ્રેશન ફી : રૂા. ૨૦૦૦/- (ત્રણ વ્યક્તિઓ માટે પ્રવેશ મર્યાદિત રહેશે.) (આ ફી માં વેબસાઈટ રજીસ્ટ્રેશનનો ચાર્જ પણ ગણી લેવામાં આવ્યો છે. – Registration fee Includes website Registration Charges also.)
આભાર
લિ.
નિખિલ મદ્રાસી – 9825472908
અલ્કા શાહ – 9712464760
ઓફિસ : 208, B Building, Tirupati Plaza,
B/h. Bahumali Building, Nanpura,
Surat - 395001.
Ph. No. 8849146220
Email : nikhil25564@gmail.com
*ખાસ નોંધ:*
• આ WhatsApp નંબર *9712464760/8849146220* પર મેસેજ કરવાથી ફોર્મની PDF આપશ્રીને મોકલી આપવામાં આવશે.
• ફોર્મ સાથે ઉમેદવારના બાયોડેટાની PDF અને બે ફોટા મોકલવાના રહેશે.
Please forward this message to all your Contacts and Groups.